12
March, 2016. VOL.8. ISSUE NO. 1 www.ascgujarat.org Page | 91 કૉપીરાઈટ અને ંથપાલ : સમયાઓ અને સમાધાનો લધીર રબારકોપીરાઇટ વિશે જયાર ે કોઈ વિિાદ ઉભો થાય છે, યાર ે અદાલતોએ કોપીરાઈટ કાયદાના બધાજ વિભાગો (Sections), તેના શદો નુ અથથગઠન કરવુ પડે છે અને તે ખુબજ અઘરુ પડે છે. આપણને એમ થાય કે કાયદામા તો બધુજ પટ લખેલુ હોય છે તો પછી શા માટે અદાલતો એ પ ૂછવુ પડે છે કે પલક થાલય એટલે છ, િાચક એટલે કોણ, થાલય મા કોણ આિી શકઅને કોણ ન આિી શકે, કેમ બધા ન આિી શકે, કેમ કોપી ન કરી શકાય. આ બધી બાબતો ને લઈને ઘણીિાર િાચકો (ઉપભોતાઓ), અને થપાલ િચે વિિાદો થાય છે. અયારના ભારતીય કોપીરાઇટ કાયદામા આિી ગણીબધી સમયાઓ છે. હજુક તો વિટ ને લઈને ઉકેલ નથી આયો યા તો ડીટલ ને લઈને ઘણી સમયાઓ ઉભી છે. હિે એિા આરોપો પણ આિે છે કે થપાલો આ (કોપીરાઈટ િા) તેમના પોતાના કાનુ ન મા પણ રસ લેતા નથી, કાયદાના ઘડિૈયાઓને કે સરકારને સલાહ સ ૂચનો આપતા નથી. અયાર સુધી ઘડેલા આિા કાયદા મા કેટલી િાર પૂછુ હશે એતો ખાબર નથી પર તુ હિે જયાર ે વિ ના બી દેશો ના કોપીરાઇટ કાયદાઓ, તેમના થાલય ને લગતા વિભાગો અને તેની પટતાઓ, વિના થપાલો ના કોપીરાઇટ કાયદા ને લગતા વિચારો, તેના સમાધાનો અને સૂચનો, વિના થાલય મડળો (IFLA, ALA, AALL, LA) ના કોપીરાઈટ કાયદાના સસોધનો અને તેમને સુચિેલા સમાધાનો જોઇને, ભારતીય વિાનો પણ િીકારિા તૈયાર છે કે કોપીરાઈટ કાયદામા થપાલો ના અભભિાયો, થપાલો ફાળો ખુબજ જરી છે. માટે જ તેઓ વિચાર ે છે કે થપાલોએ ભારતીય કોપીરાઈટ કાયદાના સુધારા િધારા િખતે રસ લેિો જોઈએ. બી બાજુ એ પણ િાતવિકતા છે, કે કેટલાક થપાલો કોપીરાઈટ વિષે “કોપીરાઈટ રણ નો કુલ સમયગાળો ૬૦ િષથ, િથમ પેજ, ટાઈટલ અને છે લુ પેજ છોડીને, ફત ૧૦% ભાગ જ કોપી કરી શકાય” એટલી સમજથી કોપીરાઈટ ની પોતાની સમજણ ને પૂરી માને છે. આ લેખનો ઉદ ેય કોપીરાઈટ વિષે થાલય યિસાવયકો િધાર ે રસ લેતા થાય અને આિનારા કોપીરાઈટ સુધારાઓ મા પોતાનો ફાળો આપી શકે થી કરીને કોપીરાઈટ ને લગતી ગણી સમયાઓનુ સમાધાન શોધી શકાય, મા, લેખકનુ (કતાથનુ), િકાશકોનુ અને થાલયના ઉપભોકતાઓનુ હહત સચિાય અને એક નમુના પ કોપીરાઈટ કાયદો બને . અયારના કોપીરાઈટ મા પલીક થાલય, શેભણક થાલય, સસોધન થાલય કે યિસાવયક થાલય ની યયાજ પટ નથી. થાલય, થાલય સામી કે થાલય િાચકો ની , ઉપભોતાઓ ISSN No. 0974-035X An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher Education Towards Excellence UGC-HUMAN RESOURCE DEVELOPMENT CENTRE, GUJARAT UNIVERSITY, AHMEDABAD, INDIA

ISSN No. 0974-035X An Indexed Refereed Journal of Higher ... March16/8.pdf · Towards Excellence: An Indexed Refereed Journal of Higher Education / Mr. Lagdhir Rabari / Page 91-102

  • Upload
    others

  • View
    13

  • Download
    0

Embed Size (px)

Citation preview

Page 1: ISSN No. 0974-035X An Indexed Refereed Journal of Higher ... March16/8.pdf · Towards Excellence: An Indexed Refereed Journal of Higher Education / Mr. Lagdhir Rabari / Page 91-102

March, 2016. VOL.8. ISSUE NO. 1 www.ascgujarat.org Page | 91

કૉપીરાઈટ અને ગ્રથંપાલ : સમસ્યાઓ અને સમાધાનો

લગ્ધીર રબારી કોપીરાઇટ વિશે જયારે કોઈ વિિાદ ઉભો થાય છે, ત્યારે અદાલતોએ કોપીરાઈટ કાયદાના બધાજ વિભાગો (Sections), તેના શબ્દો નુું અથથગઠન કરવુું પડે છે અને તે ખબુજ અઘરુું પડે છે. આપણને એમ થાય કે કાયદામાું તો બધજુ સ્પષ્ટ લખેલ ુહોય છે તો પછી શા માટે અદાલતો એ પછૂવુું પડે છે કે પબ્બ્લક ગ્રુંથાલય એટલે છું, િાચક એટલે કોણ, ગ્રુંથાલય માું કોણ આિી શકે અને કોણ ન આિી શકે, કેમ બધા ન આિી શકે, કેમ કોપી ન કરી શકાય. આ બધી બાબતો ને લઈને ઘણીિાર િાચકો (ઉપભોક્તાઓ), અને ગ્રુંથપાલ િચ્ચે વિિાદો થાય છે. અત્યારના ભારતીય કોપીરાઇટ કાયદામાું આિી ગણીબધી સમસ્યાઓ છે. હજુક તો વિન્ટ ને લઈને ઉકેલ નથી આવ્યો ત્યાું તો ડીજીટલ ને લઈને ઘણી સમસ્યાઓ ઉભી છે. હિે એિા આરોપો પણ આિ ેછે કે ગ્રુંથપાલો આ (કોપીરાઈટ જેિા) તેમનાું પોતાનાું કાનનુ માું પણ રસ લેતા નથી, કાયદાના ઘડિયૈાઓને કે સરકારને સલાહ સચૂનો આપતા નથી. અત્યાર સધુી ઘડેલા આિા કાયદા માું કેટલી િાર પછૂ્ુું હશે એતો ખાબર નથી પરુંત ુહિે જયારે વિશ્વ નાું બીજા દેશો નાું કોપીરાઇટ કાયદાઓ, તેમના ગ્રુંથાલય ને લગતા વિભાગો અને તેની સ્પષ્ટતાઓ, વિશ્વનાું ગ્રુંથપાલો ના કોપીરાઇટ કાયદા ને લગતા વિચારો, તેના સમાધાનો અને સચૂનો, વિશ્વના ગ્રુંથાલય મુંડળો (IFLA, ALA, AALL, LA) નાું કોપીરાઈટ કાયદાના સુંસોધનો અને તેમને સચુિેલા સમાધાનો જોઇને, ભારતીય વિદ્વાનો પણ સ્િીકારિા તૈયાર છે કે કોપીરાઈટ કાયદામાું ગ્રુંથપાલો નાું અભભિાયો, ગ્રુંથપાલો ફાળો ખબુજ જરૂરી છે. માટે જ તેઓ વિચારે છે કે ગ્રુંથપાલોએ ભારતીય કોપીરાઈટ કાયદાના સધુારા િધારા િખતે રસ લેિો જોઈએ. બીજી બાજુ એ પણ િાસ્તવિકતા છે, કે કેટલાક ગ્રુંથપાલો કોપીરાઈટ વિષે “કોપીરાઈટ રક્ષણ નો કુલ સમયગાળો ૬૦ િષથ, િથમ પેજ, ટાઈટલ અને છેલલુું પેજ છોડીને, ફક્ત ૧૦% ભાગ જ કોપી કરી શકાય” એટલી સમજથી કોપીરાઈટ ની પોતાની સમજણ ને પરૂી માને છે.

આ લેખનો ઉદેશ્ય કોપીરાઈટ વિષે ગ્રુંથાલય વ્યિસાવયકો િધારે રસ લેતા થાય અને આિનારા કોપીરાઈટ સધુારાઓ માું પોતાનો ફાળો આપી શકે જેથી કરીને કોપીરાઈટ ને લગતી ગણી સમસ્યાઓનુું સમાધાન શોધી શકાય, જેમાું, લેખકનુું (કતાથનુ ું), િકાશકોનુું અને ગ્રુંથાલયનાું ઉપભોકતાઓનુું હહત સચિાય અને એક નમનુા રૂપ કોપીરાઈટ કાયદો બને. અત્યારના કોપીરાઈટ માું પબ્લીક ગ્રુંથાલય, શેક્ષભણક ગ્રુંથાલય, સુંસોધન ગ્રુંથાલય કે વ્યિસાવયક ગ્રુંથાલય ની વ્યખ્યાજ સ્પષ્ટ નથી. ગ્રુંથાલય, ગ્રુંથાલય સામગ્રી કે ગ્રુંથાલય િાચકો ની , ઉપભોક્તાઓ

ISSN No. 0974-035X

An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher Education

Towards Excellence UGC-HUMAN RESOURCE DEVELOPMENT CENTRE,

GUJARAT UNIVERSITY, AHMEDABAD, INDIA

Page 2: ISSN No. 0974-035X An Indexed Refereed Journal of Higher ... March16/8.pdf · Towards Excellence: An Indexed Refereed Journal of Higher Education / Mr. Lagdhir Rabari / Page 91-102

Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher Education /

Mr. Lagdhir Rabari / Page 91-102

March, 2016. VOL.8. ISSUE NO. 1 www.ascgujarat.org Page | 92

ની જે વ્યાખ્યાઓ આપણા ડો. એસ આર રુંગનાથને આપેલી છે, જે આપળે સમજીએ છે ત ેઅન ેકાયદાની ભાષાની વ્યાખ્યાઓ માું ગણુું જ અંતર છે. આપણે જેને શેક્ષભણક ગ્રુંથાલયો કહીએ છીએ તેને કોપીરાઈટ કાયદો, અદાલતો, િકીલો, પબ્બ્લક ગ્રુંથાલય ગણે છે. કોપીરાઈટ કાયદાઓ નો અભ્યાસ કરી, એના ઉપર સુંશોધનો કરી, તેના વિષની સાચી સમજ ગ્રુંથાલય વ્યિસાવયકો માું ફેલાય અને સમયે સમયે સરકારને એક નમનુા રૂપ કાયદો બનાિિા મદદરૂપ થાય તેિા સચૂનો ગ્રુંથાલય વ્યિસાવયકો મોકલે તે જરૂહર છે.

લેખની મયાાદા (Limitations of this article)

કોપીરાઈટ નો વ્યાપ બીજા ઘણા ક્ષેત્રો ને આિરે છે, ગ્રુંથાલય અને તેની સાહહત્ત્યક સામગ્રી પરુતો માયાથહદત નથી, િસ્તતુ લેખની અંદર ગ્રુંથાલય સાહહત્ય, સામગ્રી ની જ ચચાથ કરિામાું આિેલી છે. તેના બીજા કે્ષત્રો સુંગીત, હફલમો, કલાત્મક વિષેનાું અનભુિ અને વિષય કે્ષત્રની મયાથદા ને કારણે આ લેખમા કઈજ કહિેામાું આવ્્ુું નથી. સહિત્યયક સમમક્ષા (Literature Review)

કોપીરાઈટ વિશે આ લેખ લખતા પહલેા તેના વિશેના ઘણા સાહહત્યનો વિસ્તારપિૂથક અભ્યાસ કરિામો આવ્યો હતો. કોપીરાઈટ વિશેના પિૂે િકાવશત થયેલા વિદ્વાનો માુંથી કેટલાક ના વિચારો જોઈએ તો; નીક મોરે (૨૦૦૦) નુું કહવે ુું હત ુું કે ગ્રુંથપાલો “પસુ્તક િકાશક અને િાચકો િચ્ચે ના મધ્યકો (કડી) છે”, પરુંત ુજયારે કોપીરાઈટ ની િાત આિે છે ત્યારે તેઓ એક બીજાને શુંકાની નજરેથી જોિે છે. હફશર (૨૦૧૦) કહ ેછે કે કોપીરાઈટ વિષે અને તેના ફેર ્ઝુ (ન્યાય ્કુ્ત િપરાશ) અને ગ્રુંથાલય િપરાશ ની છૂટ વિષે જાણવુું એ ગ્રુંથપાલો માટે ખબુજ જરૂરી છે. આ્ષુ શમાથ (૨૦૦૯) ખબુજ જરૂરી ફેક્ટ બતાિે છે કે આપણે ભારતીય કોપીરાઈટ કાયદો અને તેના ફેર ્ઝુ, છૂટ વિષેનુું સાહહત્ય મળશે, પરુંત ુ ભારતીય કોપીરાઈટ અને ગ્રુંથાલયો વિષ સુંશોધન થ્ુું હોય તેવુું કશજુ નહહ મળે. મધ ુઅને ગગન (૨૦૧૬) કહ ેછે કે ગ્રુંથાલયો હમેશા કોપીરાઈટ ને માન આપે છે અને કોપીરાઈટ ની મયાથદામો સાહહત્યન ુિસારણ કરે છે. પરુંત ુહજુ સધુી કોપીરાઈટ કાયદો માું જે ન્યાયી ઉપયોગો વ્યિસ્થા કરેલી છે તે ગ્રુંથાલયો માટે પરૂી ફેિર કરતી નથી, સ્પષ્ટ નથી. આયુંગર (૨૦૦૦) તેમના લેખ “The Library Exception under the

Indian Copyright Act, 1957” લખે છે કે ભારતીય કોપીરાઈટ એક્ટ માું ગ્રુંથાલય િપરાશ માટે ની છૂટ ની જે િાત કરિામો આિી છે તે ભબલકુલ સ્પષ્ટ નથી. તેઓ તેમના લેખમાું ગ્રુંથાલય વિજ્ઞાન ના વપતામહ ડો. એસ આર રુંગનાથ ના પાુંચ સતુ્રો ને કોપીરાઈટ નાું સુંદભથ માું ચચે છે.

Page 3: ISSN No. 0974-035X An Indexed Refereed Journal of Higher ... March16/8.pdf · Towards Excellence: An Indexed Refereed Journal of Higher Education / Mr. Lagdhir Rabari / Page 91-102

Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher Education /

Mr. Lagdhir Rabari / Page 91-102

March, 2016. VOL.8. ISSUE NO. 1 www.ascgujarat.org Page | 93

બૌદ્ધિક સપંદા (Intellectual Property)

મળૂ અંગ્રેજી શબ્દ ઇન્ટેલેક્્ુુંલ િોપટી (IP) નો અથથ બૌદ્ધિક સુંપદા એિો થાય છે. જેમાું નિી શોધો, નવુું સાહહત્ય, નિી હડઝાઈન, નિા ભચત્રો, નિી કળા, હફલમો, સુંગીત િગેરેને બોદ્ધિક સુંપદા ગણિામો આિે છે. આ કોપીરાઈટ પણ એક િકારની બૌદ્ધિક સુંપદા છે. આ બૌદ્ધિક સુંપદાને બીજી બધી સુંપદા (Properly) ની જેમ જ ગણિામાું આિે છે, જેમાું બીજી બધી સુંપદા ની જેમ માભલકી હક મળે છે, આ બૌવધક સુંપદા ટ્રાન્સફર થાય છે. બૌદ્ધિક સુંપદા અવધકાર નો કાયદો, તેના કતાથ ને અથિા તો તેના માભલકને તેમાુંથી ફાયદો મેળિિાનો અવધકાર આપે છે. બૌદ્ધિક સુંપદાના રક્ષણ માટે જે અધીકારો આપેલા છે તેને બૌદ્ધિક સુંપદા અવધકાર (IPR) કહ ેછે. જે કાયદા દ્વારા રભક્ષત કરિામાું આવ્યા છે, તેના રક્ષણ માટે વિશ્વના બધા દેશોએ કાયદાઓ બનાિેલા છે. આપણી સુંસદે પણ તેને લગતા કાનનુ બનાવ્યા છે જેિા કે પેટન્ટ એક્ટ 1970, કોપીરાઈટ એક્ટ ૧૯૫૭, ડીઝાઈન એક્ટ અને ટે્રડમાકથ એક્ટ નો સમિેશ થાય છે. બૌદ્ધિક સુંપદા અવધકાર માટેના કાયદાઓ બનાિિાની જિાદારી કેન્ર સરકારની હોય છે, એટલે આ કાયદાઓ કેન્ર સરકાર બનાિે છે, રાજ્ય સરકારો નહહ.

બૌદ્ધિક સપંદા અમધકાર (Intellectual Property Right)

બૌદ્ધિક સુંપદા અવધકાર એ એક વિશેષાવધકાર છે, જે માનિીય સુંશોધનો અને આવિષ્કારોને િોત્સાહન આપિા માટે પરૂો પાડિામાું આિે છે.

બૌદ્ધિક સુંપદા અવધકારન ેબે ભાગમાું િહેંચિામાું આિે છે. (1) કૉપીરાઈટ અને (2) ઔદ્યોભગક અવધકારો. કૉપીરાઈટની અંદર સાહહત્ત્યક િકથ, કલાત્મક િકથ, મ્્ભુઝક, નાટયાત્મક િકથ, આહકિટેક્ચર હડઝાઈન િગેરેનો સમાિેશ થાય છે. જ્યારે ઔદ્યોભગક અવધકારોમાું પેટન્ટ, ટે્રડમાકથ , ઔદ્યોભગક હડઝાઈન, ભૌગોભલક વસમાભચન્હો િગેરેનો સમાિેશ થાય છે. ઉપરના બધા જ બૌવધક આવિષ્કારોને અલગ-અલગ કાયદાથી જેમકે કૉપીરાઈટ એક્ટ, પેટન્ટ એક્ટ, ટે્રડમાકથ એક્ટ,

હડઝાઈન એક્ટ િગેરેથી રભક્ષત કરિામાું આિેલા છે.આ ભૌદ્ધિક સુંપદા અવધકારોમાુંના એક એિા કોપીરાઈટ ને વિગતે જોઈએ.

કોપીરાઇટ નો કાયદો (Copyright law) કૉપીરાઈટ એ બૌદ્ધિક સુંપદા અવધકાર (IPR) માુંનો એક અવધકાર છે. કૉપીરાઈટ એક કાનનૂી શબ્દ છે, જે લેખકને તેના સાહહત્ત્યક, નાટયાત્મક, કલાત્મક કે સુંગીતના સ્િરુપમાું બનાિેલા કાયથને રક્ષણ પરુૂું પાડે છે. લેખકને કે કતાથને તેને પોતે બનાિેલા કાયથની બીજી કોઈ વ્યક્ક્ત, સુંસ્થા કે કુંપની તેની કોપી (નકલ) ન કરી લે, લેખકની/ કતાથની મહનેતનો ફાયદો બીજી કોઈ

Page 4: ISSN No. 0974-035X An Indexed Refereed Journal of Higher ... March16/8.pdf · Towards Excellence: An Indexed Refereed Journal of Higher Education / Mr. Lagdhir Rabari / Page 91-102

Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher Education /

Mr. Lagdhir Rabari / Page 91-102

March, 2016. VOL.8. ISSUE NO. 1 www.ascgujarat.org Page | 94

વ્યક્ક્ત ન લઈ લે અને તેનાથી તેના ઉત્પાદનકતાથ એિા લેખકને નકુ્સાન ન થાય તે માટે તેને આ કાયદા દ્વારા રભક્ષત કરિામાું આિે છે. લેખકને તેના પોતાના કામની મહનેતનો બદલો તેને જ મળે, ઘણા સમય સધુી જે મહનેત કરેલી હોય તેમાુંથી િળતર મળે અને આ રીતે તેના તે કાયથને, નવુું-નવુું કાયથ કરિામાું િોત્સાહન મળી રહ,ે બીજા કોઈ તેના કાયથની નકલ કરીને તેની મહનેત એળે ન જાય તે માટે આ કાયદા દ્વારા રક્ષણ પરુૂું પાડિામાું આિે છે.

કૉપીરાઈટનુું રક્ષણ ઉપર જણાિેલ કોઈપણ સાહહત્ત્યક, નાટયાત્મક કે કલાત્મક કાયથ જ્યારે ભબલકુલ નિા સ્િરુપમાું અમલમાું આિે ત્યારે તેને પરુૂું પાડિામાું આિે છે. કૉપીરાઈટનુું રક્ષણ, કોઈપણ વિચાર, િોસેજર કાયાથક્ન્િત પિવત, Methods કે ગભણતના કન્સેપ્ટને, ઉિરણ (કોટેશન), ડાટા કે માહહતી ને પરુૂું પાડિામાું નથી આિતુું. કૉપીરાઈટ િકાવશત કે અિકાવશત બને્ન િકારના કાયથને રક્ષણ પરુૂું પાડે છે. એવુું જરુરી નથી કે કાયથ પસુ્તક, જનથલ કે મેગેઝીન માું િકાવશત હોય તો જ રભક્ષત થાય, હાથથી લખાયેલ ડાયરી કે એિા બીજા ગમે તેિા અિકાવશત હોય તેિા િસ્તતુ / લેભખત કાયથને પણ કૉપીરાઈટ રભક્ષત ગણિામાું આિે છે.

કૉપીરાઈટ કાયદા િમાણ ેઆ રક્ષણ મેળિિા માટે તે કાયથની નોંધણી કરાિિી ફરત્જયાત નથી, નોંધણી કરાિિી એ મરત્જયાત છે. પણ નોંધણી કરિાની વ્યિસ્થા કૉપીરાઈટ ઓહફસમાું કરેલી છે. વિશેષજ્ઞોના અભભિાય મજુબ જ્યારે એિા કાયથને લઈે કોઈ િાદ-વિિાદ ઊભો થાય ત્યારે જો નોંધણી કરાિેલી હશે તો તે ઘણી મદદરુપ થાય છે.

કૉપીરાઈટ કાયદા િમાણે કોપીરાઇટ આધીકારો ની મળૂભતૂ રીતે બે િકારના અવધકારોમો વિભાજીત કરી શકાય છે. (1) આવથિક અવધકારો (2) નૈવતક અવધકારો. તેને વિગતિાર જોઈએ તો તેમાું ઘણા બધા અવધકારોનો સમાિેશ થાય છે. (Copyright gives Bundle of Rights to its

Creator / Holders). કૉપીરાઈટ માભલક આ બધા જ અવધકારોને એકીસાથે કે અલગ-અલગ રીતે, અલગ-અલગ વ્યક્ક્તઓને તે અવધકારો આપી શકે છે. (Can Pass) અથિા તો કહીએ તો તેના ઉપયોગ માટે લાયસન્સ આપી શકે છે. (Rights to use, authors, others to use,

reproduction, broadcasting, adoption etc.)

કૉપીરાઈટ કાયદા િમાણ ેમળતા અવધકારો એ સુંપણૂથ અવધકારો નથી. લખેકના, નાટયકારના, કલાકારના, સુંગીતકારના આ કાયથને તેની મુંજુરી વસિાય તેનો ઉપયોગ જાહરે લોકોને કરિા માટે વ્યિસ્થા કરિામાું આિી છે. તેને આ કાયદાની ભાષામાું ન્યાયી ઉપયોગ (Fair Use) ગણિામાું આિે છે, હિે આ Fair Use ની જોગિાઈ િમાણે વશક્ષણ માટે, સુંશોધન માટે, સમાચાર માટે, વિિેચન માટે, ન્યાયાલયનો, વિધાનસભા કે સુંસદને તનેો ઉપયોગ કે નકલ

Page 5: ISSN No. 0974-035X An Indexed Refereed Journal of Higher ... March16/8.pdf · Towards Excellence: An Indexed Refereed Journal of Higher Education / Mr. Lagdhir Rabari / Page 91-102

Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher Education /

Mr. Lagdhir Rabari / Page 91-102

March, 2016. VOL.8. ISSUE NO. 1 www.ascgujarat.org Page | 95

કરિાની છૂટ આપિામાું આિેલી છે. પણ આમાું તે કેટલા િમાણાું કરી શકાય, ઉપયોગનો હતે ુિમાભણત કરિો િગેરેને લઈને ગણીજ ગુુંચિણો રહલેી છે. ખાસ કરીને જ્યારે પસુ્તકાલયના પસુ્તકો કે બીજી સામગ્રીની વશક્ષણ કે સુંશોધનના નામે નકલ કરિાની િાત આિે ત્યારે આ બાબત ખાસ વિચારિા જેિી થઈ પડે છે કે કેટલા ભાગ સધુી ઝેરોક્ષ કાઢી શકાય, વિદ્યાથી, વશક્ષણ કે બહારની કોઈ વ્યક્ક્ત, તે તેનો ઉપયોગ ખરેખર વશક્ષણ, સુંશોધન માટે કરિા માગે છે કે શુું આ બધી બાબતો ધ્યાનમાું લેિી ખબૂ જ જરુરી બને છે.

આમ તો કાયદામાું કરિામાું આિેલી વ્યિસ્થા િમાણે કોઈપણ વ્યક્ક્ત તેના સુંશોધન કે વશક્ષણના હતેસુર તે સાહહત્ત્યક કાયથના ૧૦% ભાગનો ઝેરોક્ષ કોપી દ્વારા ઉપયોગ કરી શકે છે. આ ઉપરાુંત બીજી રશ્ય, શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ ક્લાસરુમમાું વિદ્યાથીઓ વશક્ષણ માટે ઉપયોગ કરી શકાય છે. પરુંત ુઆ ઝેરોક્ષ કરાિિાના કેસમાું તેનો ઉદે્દશ, ઉપયોગ, િમાણ અને બીજા કેટલાક પહરબળોને પણ ધ્યાનમાું રાખિા જરુરી બને છે. જેમકે ઘણીિાર કોઈ સામગ્રી નો કોઈ ફકરા નો જ બીજા કોઈ િકાશન માટે કરે, પરુંત ુજો તે ફકરો જે તે સાહહત્યન ુહાદથ હોય તો તેટલા ભાગનો ઉપયોગ કરિો તે પણ કૉપીરાઈટ કાયદા િમાણે ગનુ્હો ગણાય છે.

પસુ્તકાલય અને કૉપીરાઈટ (Library and copyright)

આ કોપી (નકલ) કરિાના ખ્યાલને બે વિભાગમાું સમજિો જોઈએ. એક તો કોઈ વ્યક્ક્ત, અથિા સુંસ્થા કોઈપણ િકાવશત, િસાહરત, પરફોમથ કરેલા કાયથની નકલ તેના પોતાના નામ ે િકાવશત કરિા માટે કરે. એટલે કે ખરેખર કોઈએ િકાવશત, િસાહરત કરેલા કાયથને પોતાના નામે, પોતે કરેલુું, શોધેલુું કાયથ છે એમ ગણાિીને ફરીથી િકાવશત, િસાહરત કે પરફોમથ કરે છે, આ નકલ કરિાના કાયથન ેપ્લેગહરઝમ (Plagiarism) કહ ેછે. જે અલગ જ વિષય છે.

જ્યારે બીજી એક રીતમાું પસુ્તકાલયમાું રહલેા િાુંચકો કે પસુ્તકાલય બહાર સામાન્ય લોકોમાુંથી આિતા િાુંચકો પસુ્તકાલયમાું રહલેી સાહહત્ત્યક સામગ્રીનો વશક્ષણ અને સુંશોધનના હતેસુર ઝેરોક્ષ મશીન કે બીજા કોઈ માધ્યમો દ્વારા ઝેરોક્ષ કોપી (નકલ) કરતા હોય છે. હિે આ નકલ જ્યારે તેની મયાથદાની બહાર જઈ એટલે કે કૉપીરાઈટ કાયદામાું કરેલી વ્યિસ્થાથી િધારે પડતી નકલ કરિામાું આિે છે. ત્યારે તે ગનુ્હો બને છે અને જ્યારે આ નકલ કરિાનુું કાયથ પસુ્તકાલયમાું થાય છે ત્યારે કુંઈક અંશે તેની જિાબદારી પસુ્તકાલયના કમથચારીની એટલે કે પસુ્તકાલયના મખુ્ય અવધકારીની પણ ગણિામાું આિે છે. જો તે ઝેરોક્ષ મશીન પસુ્તકાલયની અંદર જ કાયથક્ન્િત હોય તો.

Page 6: ISSN No. 0974-035X An Indexed Refereed Journal of Higher ... March16/8.pdf · Towards Excellence: An Indexed Refereed Journal of Higher Education / Mr. Lagdhir Rabari / Page 91-102

Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher Education /

Mr. Lagdhir Rabari / Page 91-102

March, 2016. VOL.8. ISSUE NO. 1 www.ascgujarat.org Page | 96

પરુંત ુપસુ્તકાલય કેટલીક વિશેષ ક્સ્થવતમાું તે જિાબદારીમાુંથી મકુ્ત ગણિામાું આિે છે. આ વ્યિસ્થા િમાણે જો પસુ્તકાલયમાું રાખિામાું આિેલ મશીન પસુ્તકાલયના કોઈપણ કમથચારી દ્વારા ન ચલાિિામાું આિતુું હોય અથિા તો પસુ્તકાલય કમથચારીની દેખરેખ રીતે ન ચાલત ુું હોય અને બીજુ ું કે આ ઝેરોક્ષ મશીન રુમની આગળ એક જનરલ નોટીસ મકુિામાું આિે છે કે પસુ્તકાલયમાું રાખિામાું આિેલી બધી જ સામગ્રી કૉપીરાઈટ કાયદા િમાણ ેરભક્ષત છે અને જો તેનો ભુંગ થશે તો તેની જિાબદારી જે-તે ઝેરોક્ષ નકલ કરાિનારની રહશેે. આ બને્ન ક્સ્થવતમાું પસુ્કાલયમાું કમથચારીને આ ભુંગ બદલ જિાબદાર ગણિામાું આિતા નથી.

બીજુ ું કે આ કૉપીરાઈટ રક્ષણ મયાથહદત સમય માટે જ આપિામાું આિે છે. જેમકે ભારતીય કૉપીરાઈટ કાયદા, ૧૯૫૭ િમાણે તે લેખકના જીિનપયંત અને તેના મતૃ્્ ુપછી ૬૦ િષથ સધુી તેને રક્ષણ પરુૂું પાડિામાું આિે છે. ત્યારપછી તે કાયથ પબ્લીક માટે ખલુલુું ગણિામાું આિે છે. અલગ અલગ દેશો મેં આ સમયગાળો અલગ આગળ હોય છે. અમહરકા માું આ સમય ૭૦ િષથ સધુીનો છે, જયારે પાહકસ્તાન માું આ જ સમય ૫૦ િષથ સધુીનો છે. લેખકના મતૃ્્ ુપછી પણ તેના હક્કો તેના િારસદારોને આપિામાું આિે છે, એટલે કે કોપીરાઇટ નુું રક્ષણ ચાલ ુરહ ેછે.

ભારતીય કોપીરાઇટ કાયદો ૧૯૫૭ (Indian copyright act, 1957)

ભારતીય કોપીરાઇટ એક્ટ-૧૯૫૭ એ અત્યારના ભારતીય કોપીરાઇટ કાયદા તરીકે ઓળખાય છે. જેમાું અત્યારસધુી કુલ છ િખત સધુારા િધારા કરિામાું આિેલા છે. છેલલો સધુારો આ કાયદામાું ૨૦૧૨ માું કરિામાું આિેલો છે. જેને ભારતીય કોપીરાઇટ એક્ટ (સધુારા સાથે ૨૦૧૨) તરીકે ઓળખિામાું આિે છે. આ કોપીરાઇટ એક્ટ ભારતમાું સૌ િથમ ૧૯૧૪ માું પસાર કરિામાું આવ્યો હતો. જેમાું કુંઇ નિીનતા ન હતી પણ તે ્નુાઇટેડ હકિંગડમ કોપીરાઇટ એક્ટ, ૧૯૧૧ ને થોડાક સધુારા-િધારા સાથે અપનાિિામાું આવ્યો હતો. ત્યારપછી નો જે એક્ટ હતો તે અત્યારનો જે ૧૯૫૭ નો એક્ટ છે તે ભારતીય કોપીરાઇટ એક્ટ-૧૯૫૭ અમલમાું આવ્યો. જેમાું ૧૯૮૩, ૧૯૮૪, ૧૯૯૨, ૧૯૯૪, ૧૯૯૯ અને છેલલે ૨૦૧૨ માું સધુારાઓ કરિામાું આવ્યા હતા.

ભારતીય કોપીરાઇટ એક્ટ ૧૯૫૭ ના સેક્શન 52 ના વિવિધ પેટા વિભાગમાું Fair use (ન્યાયી ઉપયોગ) િોવિઝન (અપિાદ) આપેલા છે. અને આ િોવિઝન િમાણે જો કોઇ કોપીરાઇટ રભક્ષત સાહહત્ય, નાટયાત્મક, મ્્ભુઝકલ કે કલાત્મક કાયથનો ઉપયોગ કોપીરાઈટ મભલકની પરિાનગી િગર કરે તો પણ તે કોપીરાઇટનો ભુંગ થયેલો ગણાતો નથી. જેમ કોઇ સાહહત્ત્ય નો ઉપયોગ જો સુંસોધન માટે, હરવ્્ ુ માટે (મલુયાુંકન માટે) , સમાચાર પત્રોમાું, મેગેભઝનોમાું કે

Page 7: ISSN No. 0974-035X An Indexed Refereed Journal of Higher ... March16/8.pdf · Towards Excellence: An Indexed Refereed Journal of Higher Education / Mr. Lagdhir Rabari / Page 91-102

Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher Education /

Mr. Lagdhir Rabari / Page 91-102

March, 2016. VOL.8. ISSUE NO. 1 www.ascgujarat.org Page | 97

તેના જેિા કોઇ પીરીઓહડક્લસમાું હરપોહટિંગ માટે કે ન્યાયીક િહિયાઓ માટે કે સુંસદના કોઇપણ સભચિ તેનો સુંસદના કે બીજા કોઈ કાયથ માટે તેનો ઉપયોગ કરે ત્યારે તે કોપીરાઇટ નો ભુંગ ગણાતો નથી. આ ઉપરાુંત જે પસુ્તક આઉટ ઓફ વિન્ટ હોય એટલે કે તે પસુ્તક ભારતમાું ક્યાય મળતુું ન હોય તો તેિા પસુ્તકની ત્રણ કોપી તેના સરુંક્ષણ ના હતેસુર ગ્રુંથાલય બનાિી શકે છે. તેમાું કોપી કરિાની પરિાનગી માુંગિાની જરૃર રહતેી નથી અને તે કોપીરાઇટનો ભુંગ પણ ગણાતો નથી. આ ઉપરાુંત શારીહરક અશક્ત લોકો માટે પણ તેની હડઝીટલ કોપી કે મોટા અક્ષરોિાળી નકલ કરાિીને આપી શકાય છે.

વૈમિક સ્તરે કોપીરાઇટ કાયદો (Copyright at International level)

કોઇપણ બૌદ્ધિક સુંપદાનુું િૈવશ્વક સ્તરે સહજ રીતે રક્ષણ િાપ્ત થત ુન હત ુું, તેના માટે િૈવશ્વક સ્તરે કેટલીક સુંવધઓ થયેલી છે. જેથી કરીને કોઇ એક દેશમાું જેવુું આ બૌદ્ધિક કાયથ ઉત્પન્ન થાય કે તરત જ આપો આપ પોતાના દેશની જેમ તનેે બીજા દેશમાું પણ રક્ષણ મળી જાય છે. કોપીરાઇટ ની અંદર પણ આ રીતની આંતરરાષ્ટ્રીય સુંવધઓ થયેલી છે. એમાું સૌ િથમ જે સુંવધ અમલમાું આિી હતી તેને બનથ કન્િેશન (Burne Conventions) કહિેામાું આિે છે, જે ૯ સપ્ટેમ્બર, ૧૮૮૬ ના રોજ અમલમાું આિી હતી.

બનથ કન્િેન્શનમાું રહલેી કેટલીક મયાથદાઓ અન ે તેના કડક ધોરણો ને કારણે એવશયા અન ેઆહિકાના કેટલાક દેશો તેને સ્િીકારી શકતા ન હોતા અને તેને કારણે એક નિી સુંવધ અક્સ્તતિમાું આિી જેનુું નામ હત ુું. U.C.C. (Universal Copyright Conventions) જે ૧૯૫૨ માું ્નેુસ્કો તરફના િયાસ થી અમલમાું આિી હતી. આ ઉપરાુંત TRIPS agreement, WIPO

Copyright treaty (WCT) અને WPPT જેિી આંતરરાષ્ટ્રીય સુંવધઓ કોપી રાઇટને લઇને અમલમાું આિેલી છે. WCT (WIPO COPYRIGHT TREARY) એ બનથ કન્િેન્શનનુું જ વિસ્તતૃ સ્િરુપ છે. હડઝીટલ સમય અને ટેકનોલોજીને ધ્યાનમાું રાખીને આ WCT સુંવધ અમલમાું આિી છે. ભારત આ આંતરરાષ્ટ્રીય સુંવધઓમાું બનથ કન્િેન્શન અને UCC નુું મેમ્બર છે પણ હજુ સધુી તેને WCT અને WPPT ને રેટીફાઈ કરી નથી. આ બધી આંતરરાષ્ટ્રીય સુંવધઓનુું સુંચાલન WTO (World Trade Organisation) અને WIPO (World International Property Right

Organisation) કરે છે.

ઉપરમજુબ ની િૈવશ્વક સુંવધઓ થી કોપીરાઇટ નુું રક્ષણ બધાજ દેશોમોથી મળે છે. તેનો મતલબ ભારત માું લખેલી, િકાવશત થયેલી સાહહત્ત્યક સામગ્રી નુું રક્ષણ દુવનયાના બધાજ દેશો માું તેના ઉદભિ, અક્સ્તત્િ માું આિિાની સાથેજ મળી જાય છે. એજ રીતે દુવનયા ના કોઈ પણ

Page 8: ISSN No. 0974-035X An Indexed Refereed Journal of Higher ... March16/8.pdf · Towards Excellence: An Indexed Refereed Journal of Higher Education / Mr. Lagdhir Rabari / Page 91-102

Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher Education /

Mr. Lagdhir Rabari / Page 91-102

March, 2016. VOL.8. ISSUE NO. 1 www.ascgujarat.org Page | 98

દેશમાું ઉદ્ભવિત થયેલી સાહહત્ત્યક સામગ્રી ભારત માું પણ તરતજ રભક્ષત થાય છે. અહહયાું ફરક એટલો આિે છે કે તેના રક્ષણ માટે તે જે દેશનો કોપીરાઇટ કાનનુ લાગ ુપડે છે , ન કે તે દેશનો. જેમકે અમેહરકા ની કોઈ સાહહત્ત્યક સામગ્રી ને લઈને જો કોપીરાઇટ નો વિિાદ ભારત માું ઉભો થાય તો ભારતના કાયદો િમાણે તેને રક્ષણ મળે છે.

કોપીરાઇટ ની વાસ્તમવક પહરસ્સ્થમત (Copyright reality)

કોઈપણ એક્ટ તેના વિશેષજ્ઞો દ્વારા સુંભક્ષપ્ત સ્િરુપમાું લખાયેલા હોય છે. તેમાું બધી જ બાબતો વિસ્તતૃ રીતે બતાિિામાું આિતી નથી. તેિી રીતે કોપીરાઈટ એક્ટમાું પણ છે. કોપીરાઈટ એક્ટમાું ખાસ કરીને તેના Fair Use (ન્યાયી ઉપયોગ) વિભાગમાું જે િોવિજન આપેલા છે. તેન ેલઈને ઘણી િાર િશ્ન થાય કે આ બધુું ચોખ્ખુું બતાવ્્ુું નથી. જેમ કે વશક્ષણ, સુંશોધન માટે કેટલા િમાણમાું નકલ કરી શકાય, કોણ કરી શકે અને કોણ ન કરી શકે, ખાનગી ઉપયોગ માટે એટલે શુું, પણ આ બધી બાબતોને જ્યારે કોઈ કાનનુી િશ્ન ઊભો થાય ત્યારે અલગ રષ્ષ્ટકોણથી જોિાય છે અને તેને વશક્ષણ કે સુંશોધનના હતેથુી ઉપયોગ કરિાના કાયથને િાધન્ય આપિામાું આિે છે. બને ત્યાું સધુી તો જો એનો સુંપણૂથ ધુંધાકીય ઉપયોગ માટે નકલ કરિામાું આિી હોય તો જ કોપીરાઈટના ઉલલુંઘન માટે ગનેુગાર ગણિામાું આિે છે. નહીંતર તો પસુ્તકાલયોમાું વશક્ષણ અને સુંશોધનને લઈને ખાસ વિરોધ નોંધાતો આછો જોિા મળે છે. જો કે અત્યારે આિો એક કેસ રામેશ્વરી ફોટોકોપી (હદલલી ્વુનિવસિટીનો) કેસ હદલલી હાઈકોટથમાું ચાલી રહ્યો છે. જેનો ્કુાદો આવ્યો નથી. આ કેસમાું કેટલાક પેજની ફોટોકોપી કરિા પરુતી મયાથહદત બાબત નહોતી, પણ કેટલીક બકુ્સમાુંથી ફોટોકોપી કરાિીને એક આખી કોસથ પેક (કોસથબકુ) બનાિિામાું આિતી હતી. અને તેિી આખી ફોટોકોપીની તેયાર બકુ આ રામેશ્વરી ફોટોકોપીમાું િેચાતી હતી. જેનો સેજ, ઑક્સ્ફોડથ, ઇંફોમાથ ્કેુ લીમીટેડ અન ે કેમ્રીજ િકાશકો દ્વારા વિરોધ બતાિીને આ ફોટોકોપીઅર મશીન હદલલી ્વુન. કેમ્પસમાું આિેલુું હત ુું. એટલે હદલલી ્વુન. વિરુિ કેસ દાખલ કરિામાું આિેલ છે. ્કુાદો બાકી છે. જોકે આ બહુ જ મોટી ચચાથનો વિષય છે. ભારતમાું ઘણા વિદ્વાનો અન ે વિદ્યાથીઓની એિી માુંગણી છે કે પસુ્તકાલયના સાહહત્યનો તેના વિદ્યાથીઓ અને વશક્ષકોને પોતાના શૈક્ષભણક અને સુંશોધનકાયથ માટે અમયાથહદત ઉપયોગ કરિાની વ્યિસ્થા હોિી જોઈએ. તેમાું કોઈ જ બુંધન ન હોવુું જોઈએ.

પસુ્તકાલયોમાું વશક્ષણ અને સુંશોધન માટે અમયાથહદત ઉપયોગ એ જ કોપીરાઈટ સમસ્યા અને સમાધાન નથી. અત્યાર સધુી કોપીરાઈટની સમસ્યાઓ વિન્ટ સામગ્રીને લઈને જ હતી. પરુંત,ુ

Page 9: ISSN No. 0974-035X An Indexed Refereed Journal of Higher ... March16/8.pdf · Towards Excellence: An Indexed Refereed Journal of Higher Education / Mr. Lagdhir Rabari / Page 91-102

Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher Education /

Mr. Lagdhir Rabari / Page 91-102

March, 2016. VOL.8. ISSUE NO. 1 www.ascgujarat.org Page | 99

હિે હડભઝટલ લાઈરેરી ને લઈને કોપીરાઈટની ઘણી જ સમસ્યાઓ ઉત્પન્ન થયેલી છે. હડભઝટલ લાઈરેરી અન ેકોપીરાઈટ સુંરક્ષણ એ આજના સમયનો િૈવશ્વક ફલક ઉપર બહુ ચચાથનો વિષય છે. હડભઝટલ સમયમાું પસુ્તકની, સામવયકની, હરપોટથની, ભચત્રની, મ્્ભુઝકની, હફલમ કે કોઈપણ લેભખત, મહુરત કે ગ્રુંવથત સામગ્રીની લાખો નકલો, વિશ્વના ગમે તે ખણેૂ પહોંચતી કરિી અથિા તો ગમે ત્યોથી મુંગાિિી ખબુજ સરળ છે, આ એક ગુંભીર િકારની કોપીરાઈટનો ભુંગ કરતી સમસ્યા પેદા થયી છે. પરુૂું વિશ્વ તેના સમાધાન માટે, કોપીરાઈટના માભલક અને ઉપયોગ કરતા બને્નને ન્યાય થાય તેિી વ્યિસ્થા શોધિાનો િયત્ન કરે છે. પરુંત,ુ તેને તો આિનારો સમય જ બતાિશે કે શુું પહરણામ આિી શકે છે.

કોપીરાઈટ કાયદો અને ગ્રુંથપાલ ની સમસ્યાઓ

૧. કોપીરાઈટ કાયદાનુું પાલન કોણ કરાિે :- કાયદા માટે એવુું કહિેામાું આિે છે કે કાયદાની ખબર દરેકને હોિી જોઈએ, એવુું કોઈ ન કહી શકે મને આિા કાયદાની ખબર નહોતી. હિે ગ્રુંથાલય માું જો કોપીરાઇટનો ભુંગ થતો હોય તો તેના માટે કોણ જિાદાર. જે કોપી કરે તે, જે કોપી કરી આપે ત ે મશીન ચલાિનાર, ગ્રુંથાલય કમથચારી, કે ગ્રુંથાલય માું મશીન મકુિાની પરમીશન આપનાર સતતાધીશો. ગ્રુંથાલય અને તેના ઉપભોક્તાઓ િચ્ચે હમેશા આને લઈન ેકલેશ ઉભો થાય છે. જયારે ગ્રુંથાલયમાુંથી તનેી કોપી કરાિિાની હોય ત્યારે ગ્રુંથાલય કમથચારીઓ નુું કહવે ુું કોઈ સ્િીકારિા તૈયાર હોત ુું નથી અને જયારે એન ેલઈને કોઈ વિિાદ ઉભો થાય ત્યારે ગ્રુંથપાલ ને જિાબદાર ગણિામાું આિે. ટૂુંકમાું જોઈએ તો ગ્રુંથપાલ આને માટે કેટલા જિાબદર તે, ૪-૫ માચથ ૨૦૧૬ માું બેગલોર માું યોજાયેલી કોપીરાઈટ ની એક િકથશોપ દરવમયાન િસ્તતુ થયેલા વિદ્વઅિાનો નાું ઉદ્દરણ (કિોટેશન) દ્વારા જોઈએ તો “ગ્રુંથપાલો તેમના રોલ ને, જિાદારી ને, જોબને ગ્રુંથાલયની સામગ્રી ની કોપી ન કરિા દઈને અન્યાય કરે છે. તેનાથી તેમના અભ્યાસને અને શોધ કાયથ ને નકુશાન થાય છે અને તેના માટે ગ્રુંથપાલો જિાદાર છે”. બીજા એક વિદ્વાનનુું એવુું કહવે ુું હત ુું કે તમને લાગે છે કે કોપીરાઇટ કાયદામો ઘણુું બધુું અન-ક્લીયર છે પણ આના માટે તમારા ગ્રુંથાલય એસોસીએશનો, વિદ્વાન ગ્રુંથપાલો એ શુું ક્ુ ં?, તમે કદી સરકારના ધ્યાન ઉપર આ બાબત લાિી છે, કારણ કે તમારી તકલીફો તમેજ જાણો છો, સરકારને કે ગ્રુંથાલયના કાયદાઓ બનાિનારાઓને આની ખબર હોતી નથી. તમ ેકોપીરાઇટ કાયદાઓનો અભ્યાસ કરો અને એક ઉત્તમ, સરળ, કાયદો ઘડિામાું મદદ કરો. ૨. કોપીરાઈટ કાયદા માું ઘણીબધી બાબતોની ચોખિટ નથી : - ગ્રુંથપાલોનુું અને કાયદાના વિદ્વાનોનુું એવુું કહવે ુું છે કે કોપીરાઈટ કાયદામાું બધુું ચોખિટ પિૂથક નથી. પરુંત ુ કાયદાનો

Page 10: ISSN No. 0974-035X An Indexed Refereed Journal of Higher ... March16/8.pdf · Towards Excellence: An Indexed Refereed Journal of Higher Education / Mr. Lagdhir Rabari / Page 91-102

Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher Education /

Mr. Lagdhir Rabari / Page 91-102

March, 2016. VOL.8. ISSUE NO. 1 www.ascgujarat.org Page | 100

મસુદો તૈયાર કરનારાઓનુું કહવે ુું છે કે કાયદા ની ભાષા સાુંકેવતક અને વિશેષ િકારની હોય છે. તેમાું િાતાથની જેમ બધુું વિસ્તાર પિૂથક લખાત ુું નથી. એટલે જ તો તેનુું સા્ુું અથથઘટન તો કાયદાનાું વનષ્ણાતો જ કરી શકે છે. જેમ કે ગ્રુંથાલયો માટે જે વિશેષ અપિાદો આપેલા છે ત ેપબ્બ્લક ગ્રુંથાલયો માટે છે એિો શવ્દ િપરાયેલો છે. હિે ગ્રુંથાલય શાસ્ત્રીઓ પબ્બ્લક ગ્રન્થાલયનો અથથ સાિથજવનક ગ્રુંથાલયો એટલો જ કરે છે તેમો શૈક્ષભણક, સુંસોધન અને વિશેષ ગ્રુંથાલયો સમાિેશ થતો નથી, તો આ અથથઘટન િમાણે કોપીરાઈટ કાયદાના ફેઅર ્ઝુનો (ન્યાયી િપરાશનો) ફાયદો શેક્ષભણક કે બીજા િકારના ગ્રુંથાલયો માટે નથી, પરુંત ુ કાયદાના વનષ્ણાતો પબ્બ્લક ગ્રન્થાલય નો અથથ ફક્ત સાિથજવનક ગ્રુંથાલયો કરતા નથી પરુંત ુતેમાું બીજા બધા જ િકારના ગ્રુંથાલયો નો સમાિેશ કરે છે વ્યિસાવયક ગ્રુંથાલયો ને છોડી ને મવનપાલ, નીરમા, જીન્દાલ કે બીટ્સ જેિી ખાનગી વિશ્વવિદ્યાલયો નાું ગ્રુંથાલયો નો સમાિેશ પણ પબ્બ્લક ગ્રુંથાલય માું થાય છે અન ેઆ ગ્રુંથાલય માટેની વિશેષ છૂટ નો લાભ મળે છે.

૩. ન્યાવયક િપરાશની છૂટ- પણ કેટલા િમાણ માું:- કોપીરાઇટ એક્ટ ૧૯૫૭ ના સેક્શન 52 િમાણે વિશેષ િપરાશ માટે છટ આપિામાું આિી છે, જેમ કે શેક્ષભણક અને સુંસોધન કાયથ માટે, વિદ્યાથીઓને પોતાના ખાનગી િપરાશ માટે, વશક્ષકને િગથ વશક્ષણ માટે િગેરે િગેરે પરુંત ુઅહહયાું િશ્ન એ થાયા કે આનુું િમાણ કેટલુું રાખવુું. ગ્રુંથાલયની અંદર જયારે વિદ્યાથી કે વશક્ષક પસુ્તક િગેરેને કોપી કરિા આિે છે ત્યારે તેઓ કહ ેછે કે આતો તેમના અભ્યાસ માટે છે, િગથ માું ભણાિિા માટે છે માટે કોપી કરિામાું િાધો નથી. પરુંત ુકાયદાના વનષ્ણાતો નુું કહવે ુું છે, આ છૂટ િમાણે પણ દશ ટકા થી િધારે િમાણ થી કોપી ન કરી શકાય. પણ આિી સ્પષ્ટતા કોપીરાઈટ એક્ટ માું નથી.

૪.ડીજીટલ ગ્રુંથાલયો અને ભારતીય કોપીરાઇટ કાયદો ૧૯૫૭:- ભારતીય કોપીરાઇટ કાયદો ૧૯૫૭ હજુક તો વિન્ટ કોપી ને લઈને બધુું સ્પષ્ટ નથી કરી શકતો ત્યાતો ડીજીટલ ને લઈને નિીજ સમસ્યાઓ ઉભેલી છે આ ડીજીટલ સમય માું તો ગ્રુંથાલયની ડીજીટલ સામગ્રી નુું અવધગ્રહણ (Acquisition) િકાશક, એગ્રીગેટર, એજ ેંટ અને ગ્રુંથાલય િચ્ચે ના કોન્ટ્રાક્ટ, એગ્રીમેન્ટ િમાણે થાય છે. કોન્ટ્રાકટ એક્ટ ની નિી એન્ટ્રી ગ્રુંથાલય માું આિી ગયી છે. જે સેિાઓ કોપીરાઈટ એક્ટ િમાણે કાયદેસર ગણાતી હતી, તે ગ્રુંથાલય અને પબ્લીશર જોડ ેથયેલા એગ્રીમેન્ટ િમાણે ગેરકાયદેસર ઘણાય છે. કોન્ટ્રાક્ટ એક્ટ અને કોપીરાઈટ એક્ટ િચ્ચે કલેશ થાય છે. જે ડીજીટલ સામગ્રી ઉપર ગ્રુંથાલય નો કોઇ હક જ, માભલકી અવધકાર નથી. આ ડીજીટલ કન્ટેન્ટ તો ફક્ત જ્યો સધુી લિાજમ ભરીએ છીએ ત્યો સધુી જ, ફક્ત ઉપયોગ કરિા માટે છે, તો પછી તેની કોપી કરિી, બીજા િાચકને આપિી, આંતર ગ્રુંથાલય આપલે કરિી િગેરેનુું શુું. બહુજ જહટલ સમસ્યાઓ ડીજીટલ ગ્રુંથાલય (કન્ટેન્ટસ) ને લઈને ઉભી છે.

Page 11: ISSN No. 0974-035X An Indexed Refereed Journal of Higher ... March16/8.pdf · Towards Excellence: An Indexed Refereed Journal of Higher Education / Mr. Lagdhir Rabari / Page 91-102

Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher Education /

Mr. Lagdhir Rabari / Page 91-102

March, 2016. VOL.8. ISSUE NO. 1 www.ascgujarat.org Page | 101

૫. કોપીરાઈટ અને ઇન્ફોમેશન ટેકનોલોજી (આઈ ટી) એક્ટ:- ભારતીય ઇન્ફોમેશન ટેકનોલોજી એક્ટ ૨૦૧૦ ડીજીટલ ટેક્નોલોજી અને ડીજીટલ સામગ્રી માટે બનાિેલો કાયદો છે. કમ્પ્્ટુર સોફ્ટિેર, સાઈબર િાઈમ અને ડીજીટલ ટેક્નોલોજી ના વિિાદો આઈ ટી એકટ ૨૦૧૦ િમાણ ેચલાિિામાું આિે છે. હિે સમસ્યા એ છે કે ગ્રુંથાલયને ડીજીટલ કન્ટેન્ટ ને લઈને કોપીરાઈટ કાનનુ માું પરુતી વ્યિસ્થા ન હોિાથી ગ્રુંથાલય ની ડીજીટલ સામગ્રી ને લઈને ઉભા થતા િીિાદ ને પણ આઈટી એક્ટ િમાણે ટ્રીટ કરિામો આિે છે. અહહયાું મળૂભતૂ સમજમાું જ બહ ુમોટો ફરક છે. ઘણીિાર તો ગ્રુંથાલય વ્યિસાવયકો ને છોડી ને બાકી ના લોકો ગ્રુંથાલય ના ઈ- હરસોસથસીસ એક સોફ્ટિરે તરીકે ઘણે છે, જેન ેગ્રુંથાલય વ્યિસાવયકો અને િકાશકો ડેટાબેઝ તરીકે ઓળખે છે. આ ડીજીટલ કન્ટેન્ટસ ને લઈને કોઈ વિિાદ ઉભો થાય તો તે આઈટી એકટ ૨૦૧૦ િમાણે ચાલે છે. અહહયા ગ્રુંથપાલ માટે સમસ્યા એ છે કે કોપીરાઈટ એકટ િમાણે જે યોગ્ય હોય તે આઈટી એક્ટ િમાણે યોગ્ય ન હોય. મોટો વિિાદ કયો એકટ લાગ ુ કરિો કોન્ટ્રાક્ટ, કોપીરાઈટ કે આઈ ટી.

સમાપન (Conclusion)

કોપીરાઈટ વિશેના િસ્તતુ લેખ પછી કોપીરાઈટ વિષે િધારે િાચિાનુું, જાણિાનુું, સુંશોધન કરિાનુું મન થાય તે અપેભક્ષત છે. કોપીરાઈટ માભલકો, લેખકો, િકાશકો ને હિે કાયદો ઘડનારાઓને પણ ગ્રુંથપાલ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ગ્રુંથાલય વ્યિસાવયકો માટે વિશ્વ નાું વિવિધ દેશો નાું કોપીરાઈટ કાયદાઓ, સિોચ્ચ અદાલતોએ, ઉચ્ચ અદાલતોએ આપેલા કોપીરાઈટ ્કુાદાઓનો ઝીણિટ ભયો અભ્યાસ, સુંશોધન કરિાનો ઘણોજ અિકાશ રહલેો છે. સુંદભથ:

1. Ahuja, VK. Intellectual Property Rights in India in Two Volumes. New Delhi:

LexisNexis, 2012. Print.

2. Chawla, Alka. Law of Copyright. New Delhi: LexisNexis, 2013. Print.

3. Cornish, William. Cases and Materials on Intellectual Property. 5th ed. London:

Sweet and Maxwell, 2006. Print.

4. Dutfield, Graham, and Uma Sutharsanen. Global Intellectual Property Law.

Cheltenham: Edward Elgar, 2008. Print.

Page 12: ISSN No. 0974-035X An Indexed Refereed Journal of Higher ... March16/8.pdf · Towards Excellence: An Indexed Refereed Journal of Higher Education / Mr. Lagdhir Rabari / Page 91-102

Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher Education /

Mr. Lagdhir Rabari / Page 91-102

March, 2016. VOL.8. ISSUE NO. 1 www.ascgujarat.org Page | 102

5. Fisher, W. “Copyright for Librarians.” Harvard Law School, 2010: 32. Print.

6. Iyengar, Prashant. “The Library Exception under the Indian Copyright Act 1957.”

Social science research network 1555718 ID (2010): 32. Print.

7. Madhu, K S, and K Gagan. “Copyright Fair Use and Libraries.” 2016: n. pag. Print.

8. Moore, Nick. “The Internet and the Library.” library review 49.9 (2000): 422–428.

Print.

9. Prasad, Akhil, and Aditi Agarwala. Copyright Law: Desk Book. Delhi: Universal Law

Publishing Co., 2009. Print.

10. Sharma, Ayush. “Indian Perspective of Fair Dealing under Copyright Law: Lex Lata

or Lex Ferenda.” Journal of intellectual property rights 14 (2009): 523–531. Print.

11. Verkey, Elizabeth. Intellectual Property: Law and Practice. New Delhi: Eastern Book

Company, 2015. Print.

12. Joshi, Jagdish. “A Bibliographic Study of Doctoral Dissertations in English Subject

Awarded by the Universities of Western Region of India.” Towards Excellence: An

Indexed Refereed Journal of Higher Education 5.1 (2013): 18-27. Web.

www.ascgujarat.org.

લગ્ધીર રબારી

ગ્રથંપાલ, ગજુરાત નેશનલ લો યમુનવમસિટી, ગાધંીનગર