3
07/01/2010 Good Morning દીકરી દવો ભવ - પૂ . મોરારીબાપુ મારી દિƧટએ મા મમતાનીમિત છે , િપતા વાસƣયમિત છે , પરત દીકરી દયાની મિત છે . મમતા છોડીને પિતગહૃે છે . એના વાસƣયનું ƨથાન પણ બદલાતું હોય છે , પરત એનું દયાપણું અકબધં રહે છે . અને તે ખાસ કરીને િપતા તરફથી એની દયા, મારા અનભવમા , ખબૂ િવશષે હોય છે . દીકરી વનની તમામ ઘટનાઓને પોતાના િવવકે અને મા-બાપના સƨકારના બળે સહી લતી હોય છે , રવી લે છે , પરત એના બાપને કાઈં થાય એના માટે સદાય અસĜ હોય છે . કોઈ એને કહે કે

Good

Embed Size (px)

DESCRIPTION

save girl child...moraribapu

Citation preview

Page 1: Good

Maniar, Pankaj V (NAR)

From: Upadhyay, Ajitkumar (NAR)Sent: Thursday, January 07, 2010 9:05 AMSubject: Good Morning

Page 1 of 3

07/01/2010

Good Morning    

દીકરી દવોે ભવ - પ.ૂ મોરારીબાપ ુ

મારી દિ ટએ મા એ મમતાનીમિતર્ૂ છે, િપતા વાત્સ યમિતર્ૂ છે, પરતં ુદીકરી એ દયાની મિતર્ૂ છે. એ મમતા છોડીને પિતગહૃ ેજાય છે. એના

વાત્સ યનુ ં થાન પણ બદલાત ુ ંહોય છે, પરતં ુએનુ ંદયાપણુ ંઅકબધં રહ ેછે. અને તે ખાસ કરીને િપતા તરફથી એની દયા, મારા

અનભવમાુ ,ં ખબૂ જ િવશષે હોય છે. દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના િવવકે અને મા-બાપના સ કારનાં બળે સહી લતીે હોય છે, જીરવી લે છે, પરતં ુએના બાપને કાઈં થાય એ એના માટે સદાય અસ હોય છે. કોઈ એને કહ ેકે

Page 2: Good

તારા િપતાની તિબયત બરાબર નથી. બસ, દીકરીની િ થિત દીકરી જ જાણે.

મારી સમજ કાઈકં એવી છે કે પતુર્ એ િપતાનુ ં પ છે, પરતં ુપતર્ીુ એ તો િપતાનુ ં વ પ છે. પતર્એુ બાપનો હાથ છે, પરતં ુદીકરી એ બાપનુ ંહૈયુ ંછે. અને એટલે જ તો બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે, એ દીકરીનો હાથ જમાઈના હાથમા ંઆપતો હોય છે,

પરતં ુવા તવમા ંતો એ પોતાનુ ંહૈયુ ંજ આપતો હોય છે. અને એટલે જ તો આપણા સમથર્ લોકકિવ ી દાદભાઈએ ‘કાળજા કરોે કટકો

મારો હાથથી ટી ગ્યો’ આવી અનભતુ ૂ વાત ગાઈ છે. દીકરીને વળાવે ત્યારે બાપની ઉંમર હોય એના કરતા ંથોડા ંવરસ વધી ગઈ હોય એવુ ંઅનભવાયુ અને લોકોને લાગે પણ, પરતં ુએ જ દીકરી સાસરથીે બાપને મળવા આવે ત્યારે બાપ પાછો હોય એટલી

ઉંમરવાળો દખાયે અને ગામડામાં ંતો દોડી પડે, મારો બાપ આ યો….મારો દીકરો આ યો….

એમાયં દીકરીને ત્યા ંબાળકમા ંદીકરીનો જન્મ થાય ત્યારે બાપ વધારે નાનો (નાના) થઈ જતો હોય છે. જવાનુ દીકરી વધ્ધૃ બાપની મા બની જતી હોય છે. અને મા મ બાળકને આગર્હ કરીને જમાડે, સાચવે વગરેે ભાવ દીકરી બાપ તરફ વહાવતી હોય છે. એટલે

દીકરીવાળો બાપ ક્યારયે નમાયો નથી હોતો. ઘરથી દરૂ હોવાનુ ંમારે ખબૂ બને છે. કટબીજનોુ ુ ં મારા સાિનધ્યથીં દરૂ હોય છે, પણ તનાથીે લાગણીના ંબધનોં વધ ુમજબતૂ થયા ંછે. મારી દિ ટએ એ અપવાદ પણ હોઈ શકે, કારણકે હુ ંશિરરથી બહાર ફરતો હોઉં ,ં પણ મનથી તમનાે તરફ અને એ લોકો મારા તરફ વધારે ર ા ંછે. એથી અમારંુ મમતાનુ ંબધનં વધ ુમજબતૂ થયુ ંછે. અને મારંુ રામકથાનુ ં આ સતત અિભયાન છે, આ પરપરાં છે,

Page 2 of 3

07/01/2010

Page 3: Good

િમશન છે, તમાે ંસમગર્ પિરવારનુ ંબહ ુજ મોટંુ યોગદાન છે. નહીંતર મને બરાબર યાદ છે, મારી સૌથી નાની દીકરી શોભના, નાની હતી ત્યારે વડોદરાની કથામા હં ુ ંજઈ ર ો હતો. મારો િનયમ છે કે હુ ંકથામા ંજાઉં ત્યારે બધા ંબાળકોને મળીને જાઉં. વહલેુ ંનીકળવાનુ ંહોય તો તમને ે જગાડીને કહતોે જાઉં ક હે ંુ જાઉં .ં એક વખત શોભનાએ મને પછલૂ ે ં ુત્યારે મને આંસ ુઆવી ગયા.ં પર્ ખબૂ જ ક ણાથી ભરલોે હતો. એણે મને એમ જ પછયૂ ુ,ં “આ બધી કથાઓ મોટાભાઈ તમારે જ કરવાની છ ે ?” શોભના મને મોટા ભાઈ કહ ેછે. ત્યારે હુ ંસમજી શક્યો હતો કે એને મારંુ અહીંથી જવુ ંગમતુ ંનથી. પણ મારા જીવનકાયમાર્ ંશોભનાનો ખબૂ સહયોગ ર ો છે.

રામચિરત માનસમા ંલખ્યુ ંછ ે – “પતર્ીુ પિવતર્ િકયઉે કલુ દોઉ"

યાિન પતુર્ બાપના એક જ કળનુ ે તારે છે, પરતં ુદીકરી બ ે કળનુ ે, એટલુ ંજ નહીં, તર્ણયે કળનુ ે તારતી હોય છે. ગગાજીનાં તર્ણ

મહત્વના િવશષે પાવન થાનો હિરધ્વાર, પર્યાગ અને ગગાસાગરં . દીકરી પી ગગાં માટે અથવા ગગાં વી દીકરી માટે, મા હિરધ્વાર છે, બાપ પર્યાગ છે અને પિત ગગાસાગરં છે. એ તર્ણયને ે ધન્ય અને

પિવતર્ કરે છે આવુ ંમારંુ દશનર્ છે. હા, દશે , કાળ અને યિકતને લીધે આમા ંઅપવાદો હોઈ શકે, પરતં ુ

મારી અંત:કરણની પર્વિૃ આવુ ંકહ ેછે : ‘દીકરી (દિહતાુ ) દવોે ભવ.’

Page 3 of 3

07/01/2010