4
Leicester Area Paryushan Parva 29th August 2016 5th September 2016 Venue: Sanatan Manavta Day Centre, 172-174 Surrey Street, Leicester, LE4 6FH. Date / Tithi Time Event Additional Info Mon 29th Aug 6.30 pm 8.00 pm 9.30 pm Pratikraman Bhavna Aarti & Mangal Divo Shravan Vad Baaras Tue 30th Aug 6.30 pm 8.00 pm 9.30 pm Pratikraman Bhavna Aarti & Mangal Divo Shravan Vad Teras Wed 31st Aug 6.00 pm 8.00 pm 9.30 pm Pratikraman Bhavna Aarti & Mangal Divo Shravan Vad Chaudas Thu 1st Sept 6.30 pm 8.00 pm 9.30 pm Pratikraman 12 Swapna @ Nakro of £25.25 Uchhavni for Laxmiji & Ratna no dhaglo, Prabhuji nu Parnu Jhulawanu, Prabhuji ne Ghare layi javanu, Prabhuji ne Ponkhavanu Draw for Tapasvi Bahuman Aarti & Mangal Divo Shravan Vad Amas Fri 2nd Sept 6.30 pm 8.00 pm 9.30 pm Pratikraman Bhavna 14 Swapna Darshan, Mahavir Janma Kalyanak Prabhuji nu Parnu Jhulavanu Aarti & Mangal Divo Bhadarva Sud Ekam Sat 3rd Sept 6.30 pm 8.00 pm 9.30 pm Pratikraman Prabhuji nu Parnu Ponkhavanu Children's program & Bhavna Aarti & Mangal Divo Bhadarva Sud Bij Sun 4th Sept 6.30 pm 8.00 pm 8.30 pm 9.30 pm Pratikraman Bhavna Tapasvi Bahuman Aarti & Mangal Divo Bhadarva Sud Treej Mon 5th Sep 5.00 pm 5.30 pm 8.00 pm 8.30 pm 9.30 pm Pratikraman Sutra Uchhavni Savantsari Pratikraman Bhavna & Kshamapna Aarti and Mangal Divo Uchhavni 108 Diva Aarti & Mangal Divo Bhadarva Sud Choth We shall have access to the venue 30 minutes prior to the start of Pratikraman. We kindly request all to arrive on time such that we can begin with Chaityvandan 15 minutes before Pratikraman. A nakro of £21.25 for Aarti and £15.25 for Mangal Divo has been set. Daily cost of the hall hire is £125.00. Please note that Tapasvi Parna shall be held on Tuesday 6th September, 2016. Darshan shall be carried out at Sanatan Manavta Day Centre at 10.00am followed by the Parna at Shree Sanatan Mandir, Weymouth Street at 11.00am. Children and/or any adults who would like to perform a skit or any programme related to Jainism are most welcome. For those interested, please forward your names at the earliest to enable us prepare. A Pratikraman workshop in English will be conducted on 3rd & 4th September – contact Hemalben on 0116 2714434 (evenings). Jain Stavan Competition and Savantsari Bhojan: Wellingborough 11th September, 2016 Leicester area is entering a team to participate in the above competition. Members who wish to be a part of the team should forward their names to Dravinaben on 0116 2200189 by 31st July. Please note that the team shall be considered on merit and commitment only.

Leicester Area - Oshwal€¦ · Leicester Area Paryushan Parva 29th August 2016 – 5th September 2016 Venue: Sanatan Manavta Day Centre, 172-174 Surrey Street, Leicester, LE4 6FH

  • Upload
    lamtruc

  • View
    214

  • Download
    0

Embed Size (px)

Citation preview

Leicester Area Paryushan Parva 29th August 2016 – 5th September 2016

Venue: Sanatan Manavta Day Centre, 172-174 Surrey Street, Leicester, LE4 6FH.

Date / Tithi Time Event Additional Info

Mon 29th Aug 6.30 pm

8.00 pm

9.30 pm

Pratikraman

Bhavna

Aarti & Mangal Divo

Shravan Vad Baaras

Tue 30th Aug 6.30 pm

8.00 pm

9.30 pm

Pratikraman

Bhavna

Aarti & Mangal Divo

Shravan Vad Teras

Wed 31st Aug 6.00 pm

8.00 pm

9.30 pm

Pratikraman

Bhavna

Aarti & Mangal Divo

Shravan Vad Chaudas

Thu 1st Sept 6.30 pm

8.00 pm

9.30 pm

Pratikraman

12 Swapna @ Nakro of £25.25

Uchhavni for Laxmiji & Ratna no dhaglo, Prabhuji nu Parnu Jhulawanu,

Prabhuji ne Ghare layi javanu, Prabhuji ne Ponkhavanu

Draw for Tapasvi Bahuman

Aarti & Mangal Divo

Shravan Vad Amas

Fri 2nd Sept 6.30 pm

8.00 pm

9.30 pm

Pratikraman

Bhavna

14 Swapna Darshan, Mahavir Janma Kalyanak

Prabhuji nu Parnu Jhulavanu

Aarti & Mangal Divo

Bhadarva Sud Ekam

Sat 3rd Sept 6.30 pm

8.00 pm

9.30 pm

Pratikraman

Prabhuji nu Parnu Ponkhavanu

Children's program & Bhavna

Aarti & Mangal Divo

Bhadarva Sud Bij

Sun 4th Sept 6.30 pm

8.00 pm

8.30 pm

9.30 pm

Pratikraman

Bhavna

Tapasvi Bahuman

Aarti & Mangal Divo

Bhadarva Sud Treej

Mon 5th Sep 5.00 pm

5.30 pm

8.00 pm

8.30 pm

9.30 pm

Pratikraman Sutra Uchhavni

Savantsari Pratikraman

Bhavna & Kshamapna

Aarti and Mangal Divo Uchhavni

108 Diva Aarti & Mangal Divo

Bhadarva Sud Choth

We shall have access to the venue 30 minutes prior to the start of Pratikraman. We kindly request all to arrive on time such that we can begin with Chaityvandan 15 minutes before Pratikraman. A nakro of £21.25 for Aarti and £15.25 for Mangal Divo has been set. Daily cost of the hall hire is £125.00. Please note that Tapasvi Parna shall be held on Tuesday 6th September, 2016. Darshan shall be carried out at Sanatan Manavta Day Centre at 10.00am followed by the Parna at Shree Sanatan Mandir, Weymouth Street at 11.00am. Children and/or any adults who would like to perform a skit or any programme related to Jainism are most welcome. For those interested, please forward your names at the earliest to enable us prepare. A Pratikraman workshop in English will be conducted on 3rd & 4th September – contact Hemalben on 0116 2714434 (evenings). Jain Stavan Competition and Savantsari Bhojan: Wellingborough 11th September, 2016 Leicester area is entering a team to participate in the above competition. Members who wish to be a part of the team should forward their names to Dravinaben on 0116 2200189 by 31st July. Please note that the team shall be considered on merit and commitment only.

Leicester Area Paryushan Parva 29th August 2016 – 5th September 2016

Venue: Sanatan Manavta Day Centre, 172-174 Surrey Street, Leicester, LE4 6FH.

A travel coach is being planned for all participants and supporters on ‘first come first served’ basis, the cost of which shall be divided accordingly. As we have to inform the OAUK – Northants organising committee, all Leicester area members who wish to travel with the coach or by other means should give their names strictly to Lataben by 31st August. Savantsari Bhojan: Shree Sanatan Mandir, 84 Weymouth Street, Leicester LE4 6FQ Savantsari Bhojan will be held on Sunday, 18th Sept 2016 between 12.30 and 2.00pm at the above venue. All Oshwals and their guests are welcome. To help with planning and to avoid food wastage, please confirm your attendance by informing Chimanbhai on 0116 2709438 before 6th September. Any form of donation during these auspicious days including those towards the hall hire, Prabhavna, refreshments during the Tapsvis’ Parna and provisions for the Savantsari Bhojan are appreciated. Members are kindly requested to volunteer their services throughout the Paryushan and Savantsari Bhojan festivities. Let us all celebrate these auspicious days jointly with humility and aim to awaken the Jain spirit within ourselves. For any enquiries, please contact Lataben on 07940 994 622 / 01162 712 642. Jai Jinendra & Micchami Dukkadam, Leicester Area Committee

Leicester Area Paryushan Parva 29th August 2016 – 5th September 2016

Venue: Sanatan Manavta Day Centre, 172-174 Surrey Street, Leicester, LE4 6FH.

તારીખ/તતથી સમય સાાંજના કાયયક્રમ

૨૯.૦૮.૨૦૧૬

સોમવાર

શ્રાવણ વદ બારસ

૬.૩૦

૮.૦૦

૯.૩૦

પ્રતતક્રમણ

ભાવના

આરતી અને માંગળ તદવો

૩૦.૦૮.૨૦૧૬

માંગળવાર

શ્રાવણ વદ તેરસ

૬.૩૦

૮.૦૦

૯.૩૦

પ્રતતક્રમણ

ભાવના

આરતી અને માંગળ તદવો

૩૧.૦૮.૨૦૧૬

બુધવાર

શ્રાવણ વદ ચૌદસ

૬.૦૦

૮.૦૦

૯.૩૦

માાંગતિક પ્રતતક્રમણ

ભાવના

આરતી અને માંગળ તદવો

૦૧.૦૯.૨૦૧૬

ગુરુવાર

શ્રાવણ વદ અમાસ

૬.૩૦

૮.૦૦

૯.૩૦

પ્રતતક્રમણ

૧૨ સ્વપના નો નકરો £૨૫.૨૫

િક્ષ્મીજી અને રત્ન ના ઢગિો, પ્રભજુીનુાં પારણુાં ઝુિાવવાનુાં, પારણુાં ઘર ેિઇ જવાનુાં, અને

પ્રભજુીનુાં પારણુાં પોાંખવા માટેની ઉચ્છવણી થશે

તપસ્વીનુાં બહુમાન કરવા માટેની ટીકડી ઉપાડવાની

આરતી અને માંગળ તદવો

૦૨.૦૯.૨૦૧૬

શુક્રવાર

ભાદરવા સુદ એકમ

૬.૩૦

૮.૦૦

૯.૩૦

પ્રતતક્રમણ

ભાવના, ૧૪ સ્વપનાના દશયન, મહાવીર જન્મ કલ્યાણ

પ્રભજુીનુાં પારણુાં ઝુિાવવાનુાં

આરતી અને માંગળ તદવો

૦૩.૦૯.૨૦૧૬

શતનવાર

ભાદરવા સુદ બીજ

૬.૩૦

૮.૦૦

૯.૩૦

પ્રતતક્રમણ

પ્રભજુીનુાં પારણુાં પોાંખવાનુાં, બાળકોનો કાયયક્રમ, ભાવના

આરતી અને માંગળ તદવો

૦૪.૦૯.૨૦૧૬

રતવવાર

ભાદરવા સુદ ત્રીજ

૬.૩૦

૮.૦૦

૮.૩૦

૯.૩૦

પ્રતતક્રમણ

ભાવના

તપસ્વી બહુમાન

આરતી અને માંગળ તદવો

૦૫.૦૯.૨૦૧૬

સોમવાર

ભાદરવા સુદ ચોથ

૫.૦૦

૫.૩૦

૮.૦૦

૮.૩૦

૯.૩૦

સવાંત્સરી પ્રતતક્રમણના સૂત્રોની ઉચ્છવણી

સવાંત્સરી પ્રતતક્રમણ

ભાવના ક્ષમાપના

૧૦૮ તદવાની આરતી અને માંગળ તદવા ઉતારવા માટેની ઉચ્છવણી

આરતી અને માંગળ તદવો

આપણને પ્રતિક્રમણ પહેલા હોલ અડધો કલાક વહેલો મળશે. સૌને સમયસર આવવા તવનંિી જથેી કરીને ચતૈ્યવંદન કરી શકીએ. આરિી

માટે નકરો £૨૧.૨૫ અને મંગળ તદવા માટે £ ૧૫.૨૫ રાખવામા ંઆવ્યો છે. દરરોજના હોલન ં ભાડ ં £૧૨૫.૦૦ છે.

મંગળવાર િા. ૦૬.૦૯.૨૦૧૬ ના િપસ્વીઓને પારણા કરાવીશ ં. શ્રી સનાિન માનવિા ડે કેર સેન્ટરમાં સવારના ૧૦.૦૦ વાગ્યે દશશન તવધી.

ત્યારબાદ શ્રી સનાિન મતંદરમા ંસવારના ૧૧.૦૦ વાગ્યે િપસ્વીના પારણા કરાવશે.

બાળકો અને/અથવા કોઈન ે પણ જનૈ નાતટકા/કાયશક્રમ રજૂ કરવા ઈચ્છા હોય િમેને પ્રોત્સાહીિ કરીએ છીએ. અંગે્રજીમા ં પ્રતિક્રમણ

કરવા માટેની કોઈની ઈચ્છા હોયિો, ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરના સગવડ કરી શકાય. જમેણે પણ ભાગ લેવા ઈચ્છા હોય, િેઓએ

હેમલબેનને ૦૧૧૬-૨૭૧૪૪૩૪(સાજંના) વહેલાસર નામ આપવા તવનંિી.

સ્તવન હતરફાઇ અન ેસવાંત્સરી ભોજન - વિેી ાંગબરો ૧૧.૦૯.૨૦૧૬

િેસ્ટર એરીયામાાંથી આ હતરફાઇમાં એક ટીમ લઇ જવી છે. જમેને ભાગ લેવા ઈચ્છા હોય, િેઓ દ્રતવણાને િા.૩૧.૦૭.૨૦૧૬ સ ધીમા ં

૦૧૧૬- ૨૨૦૦૧૮૯ નામ આપી શકો છો. જઓે સારા અવાજમાં સારં ગાય શકશે િેમની ચ ટંણી થશે.

હરીફાઈમાં ભાગ લેનાર અને સવંત્સરી ભોજન માટે વેલીગંબરો જનાર માટે બસ લઇ જવા તવચારણા થઇ રહી છે. વહેલો િ ેપહેલો િેમ

નામ લેવાશે, અને ખચશ િે પ્રમાણે નક્કી થશે. જઓે ત્યાં બસમા ંઅથવા બીજી કોઈ રીિે જવા ઇચ્છિા હોય િઓે લિાબેનને ૩૧.૦૮.૨૦૧૬

સ ધીમાં નામ આપવા ખાસ તવનિંી જથેી નોથશહેમ્પટન કાયશવાહી સતમતિને જણાવી શકીએ.

Leicester Area Paryushan Parva 29th August 2016 – 5th September 2016

Venue: Sanatan Manavta Day Centre, 172-174 Surrey Street, Leicester, LE4 6FH.

સવંત્સરી ભોજન: શ્રી સનાિન મંતદર, ૮૪ વેમથ સ્ટર ીટ, લેસ્ટર LE4 6FQ

સવાંત્સરી ભોજન સમારાંભ રતવવાર તા.૧૮.૦૯.૨૦૧૬ના ઉપરોક્ત સ્થળે બપોર ે ૧૨.૩૦-૨.૦૦ રાખવામાાં આવશે. સવેને મહેમાન

સાથે હાતદય ક આમાંત્રણ છે. આ માટે વ્યવસ્થા અને અન્નનો બગાડ ના થાય તે માટે તા.૦૬.૦૯.૨૦૧૬ સધુીમાાં ચીમનભાઈને, ૦૧૧૬-

૨૭૦૯૪૩૮, આપની હાજરી નોાંધાવી શકો છો.

કોઈ ધમશપ્રેમી ભાઈ બહેન ને પય શષણ પવશ દરમ્યાન હોલના ભાડા માટે, દરરોજના પ્રભાવના, િપસ્વી પારણાના તદવસ ેનાસ્િા િરફ,

અથવા સવંત્સરી ભોજનનો ખચશ આપવા લાભ લેવો હોય િો વહેલી િકે નામ નોંધાવવા ખાસ તવનંિી છે. સ્વયંસેવકોને પય શષણ પવશ અન ે

સવંત્સરી ભોજન દરમ્યાન સેવા આપવા નમ્ર તવનંિી. આ મહાપવશ પય શષણ સવે સાથે મળી જનૈ આત્માને જગાવી ધામધૂમથી ઉજ્જવીએ.

વધાર ેતવગિ માટે સંપકશ , લિાબેન: ૦૭૯૪૦૯૯૪૬૨૨ / ૦૧૧૬-૨૭૧૨૬૪૨

જય જીનેન્દ્ર અને તમચ્છામી દ ક્કડમ,

િેસ્ટર એરીયા સતમતિ